Lifestyle/ હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

ચાલો આપણે જાણીએ કે એ કઈ 5 વસ્તુ છે જે લોકો હોટેલમાં જઈને ક્યારેય કરવાનું ભૂલતા નથી.

Tips & Tricks Lifestyle
hotel1 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

ઘણી વાર તમારી કેટલીક આદતો તમારી હેસિયત ની મોહતાજ નથી હોતી. ભલે વ્યક્તિ કેટલી પણ સમૃદ્ધ ના હોઈ, તેની બેગમાં તેની તમામ જરૂરિયાતની વસ્તુઓ હાજર હોય છે, પરંતુ જયારે તે કોઈ હોટેલના રૂમમાં જતા હોય છે ત્યારે તે કેટલાક તેવા કામ કરી બેસે છે જે તે અન્ય લોકોને જણાવતા ખૂબ શરમજનક મેહસૂસ કરતા હોય છે.  ખાસ બાબત એ છે કે આવ હોવા છતાં, તેમને આ કાર્ય કરવાનો આનંદ મળતો હોઈ છે. તો ચાલો આપણે જાણીએ કે એ કઈ 5 વસ્તુ છે જે લોકો હોટેલમાં જઈને ક્યારેય કરવાનું ભૂલતા નથી.

hotel2 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

કીટની તમામ એસેસરીઝનો ઉપયોગ કરવો

હોટેલમાં ચેકઇન કરવા પછી હંમેશા હોટેલ ની તરફ થી કીટ આપવામાં આવે છે. આ કીટમાં બ્રશ થી લઇ ને સોપ અને શેમ્પૂ દેવામાં આવે છે. મોટાભાગના લોકોની એક એવી ટેવ હોય છે કે તેઓ હોટેલ સ્ટાફ છોડ્યા પછી તરતજ એ કીટને ખોલીને જોવે છે અને જ્યાં સુધી તે એ કીટ માંથી ગમે તે એક વસ્તુ વાપરી ના લે ત્યાં સુધી તે શાંતિથી બેસે નહીં.

hotel3 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

હોટેલનો ટુવાલ યુઝ કરવો

લોકો પોતાની સાથે ટોવેલ લાવતા હોય છે તો પણ તેઓની આદત હોઈ છે કે તેઓ પોતાની સાથે લાવ્યા હોય તે ટોવેલના બદલે હોટેલ નો જ ટોવેલ ઉપયોગ કરતા હોય છે.

hotel4 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

રૂમની એક એક વસ્તુને ધ્યાનથી જોવી

હોટેલના રૂમમાં આવતા જ લોકો તરત બેડ પર સુઈ જતા હોય છે તો અમુક લોકો રૂમની એક એક વસ્તુ જોવે છે અને જો કોઈ એવી વસ્તુ મળે જે એમને પેહલી વાર જોય હોઈ તો તેઓ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને રાખે છે તેના પર.

hotel5 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

વોશરૂમ સ્લીપરનો ઉપયોગ કરવો

મોટાભાગના લોકો હોટેલમાં જઈને આ કામ કરે છે, પછી ભલે તેઓ ઘરે ન કરતા હોય. આવુજ એક કામ વોશરૂમ સ્લીપરનો ઉપયોગ કરવો છે. હોટલમાં વોશરૂમમાં જતા પેહલા મોટા ભાગના લોકો વોશરૂમ સ્લીપરનો ઉપયોગ કરે છે.

hotel6 હોટલ ના રૂમ માં મોકો મળતાજ લોકો આવા કામ કરવા લાગે છે, સાંભળીને પણ શરમ આવવા લાગશે..

હોટલનો અમુક સમાન લઇ જવો

હોટેલમાંથી પાછા ફરે ત્યારે મોટા ભાગના લોકો તેમની સાથે હોટલની વસ્તુઓ લઈ જવાનું ભૂલી જતા નથી. આ વસ્તુમાં હોટેલ માંથી મળેલી કીટ, ટુવાલ અને ચા ની કેટલ પાસે મુકેલી ટી બેગ અને દૂધ પાવડર નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત