Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વિવાદમાં

અમેરિકાની રિપલબ્કિન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. વધુ બે મહિલાઓએ ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ટીવી રિયાલિટી શો ધ એપ્રેંટિસમાં ભાગ લઇ ચૂકેલી સુમ્મેર જેરવોસે આરોપ લગાવ્યો કે, ટ્રમ્પે 2007માં તેનું યૌન શોષણ કર્યું હતું અને સમંતિ વગર યૌન સંબેધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતરાઇ […]

Gujarat

અમેરિકાની રિપલબ્કિન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. વધુ બે મહિલાઓએ ટ્રમ્પ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ટીવી રિયાલિટી શો ધ એપ્રેંટિસમાં ભાગ લઇ ચૂકેલી સુમ્મેર જેરવોસે આરોપ લગાવ્યો કે, ટ્રમ્પે 2007માં તેનું યૌન શોષણ કર્યું હતું અને સમંતિ વગર યૌન સંબેધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતરાઇ ભાઇ જ્હોન બેરીએ તત્કાળ જવાબી હુમલો કરતા જેરવોસના આરોપને ખોટા ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે અગાઉ પાંચ મહિલાઓ છેડછાડનો આરોપ લગાવી ચૂકી છે.