Not Set/ ડ્રગ્સ કાંડ/ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિ‌ત 7 ને NCB નું સમન્સ

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ બાદ ડ્રગ્સ કનેક્શનમાં ઘણા મોટા નામ સામે આવ્યા છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સને સમન્સ મોકલવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ સ્ટાર્સ  વિરુધ્ધ ડ્રગ્સ મંગાવતા પુરાવા મળી છે, જેની પૂછપરછ કરવામાં આવશે.  એનસીબી દ્વારા હાલમાં સાત લોકોને સમન્સ મોકવામાં […]

Uncategorized
2772b12246645bf1947ee7fe9edb0aa4 ડ્રગ્સ કાંડ/ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિ‌ત 7 ને NCB નું સમન્સ

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ બાદ ડ્રગ્સ કનેક્શનમાં ઘણા મોટા નામ સામે આવ્યા છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સને સમન્સ મોકલવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ સ્ટાર્સ  વિરુધ્ધ ડ્રગ્સ મંગાવતા પુરાવા મળી છે, જેની પૂછપરછ કરવામાં આવશે.

 એનસીબી દ્વારા હાલમાં સાત લોકોને સમન્સ મોકવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, એનસીબી દીપિકા સહિત ડ્રગ કનેક્શનમાં જેમના નામ આવ્યા છે તેવા સ્ટાર્ટર્સને સમન્સ મોકલી રહ્યું છે. તેમને ત્રણથી ચાર દિવસમાં પૂછપરછ માટે બોલાવી શકાય છે.

દીપિકા પાદુકોણની ચેટનો ખુલાસો થયો હતો જેમાં દીપિકા પર ડ્રગ્સ માંગવાનું આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કરિશ્મા સાથે વાત કરી રહી હતી, જે ક્વાન કંપનીમાં નોકરી કરે છે.

મળતી માહિતી મુજબ દીપિકા હાલમાં ગોવામાં છે. તેની સાથે ચેટ કરી રહેલી કરિશ્મા પણ એક શૂટિંગના સંબંધમાં ગોવામાં છે.

સારા અલી ખાન પણ તેની માતા અમૃતા સિંહ સાથે ગોવાના ઘરે છે. સારાનું પહેલું નામ રિયા ચક્રાવતીએ લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.