Breaking News/ તહેવારોને પગલે સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, માવા વિક્રેતા અને ડેરીઓ પર ફૂડ વિભાગની તાવાઇ, શહેરના અલગ-અલગ 8 ઝોનમાં કરાઈ કામગીરી, વિક્રેતાઓને ત્યાંથી માવા અને ડેરી પ્રોડક્ટના લેવાયા સેમ્પલ, તમામ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે, ભેળસેળ સાબિત થશે તો કરાશે કાયદાકીય કાર્યવાહી, તહેવારોમાં વધુ પ્રમાણમાં કરાતી હોય છે મીઠાઈની, વધુ નફો મેળવવા કરવામાં આવે છે ભેળસેળ  

Breaking News
Breaking News