Not Set/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘પોપટલાલ’ નહિ જોવા મળે !

લોકપ્રિય પાત્ર પોપટલાલનું જે સીરિયલમાંથી આઉટ થઈ જશે તેવી ચર્ચા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા વર્ષોથી કામ કરતો શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલને શો છોડવો પડશે તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે શ્યામ પાઠકની શોના નિર્માતા અસીત કુમાર મોદી વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે હવે તેને […]

Entertainment
Popatlal તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'પોપટલાલ' નહિ જોવા મળે !

લોકપ્રિય પાત્ર પોપટલાલનું જે સીરિયલમાંથી આઉટ થઈ જશે તેવી ચર્ચા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા વર્ષોથી કામ કરતો શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલને શો છોડવો પડશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

download 77 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'પોપટલાલ' નહિ જોવા મળે !

કારણ કે શ્યામ પાઠકની શોના નિર્માતા અસીત કુમાર મોદી વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે હવે તેને શો છોડી દેવાનું કહી દેવામાં આવ્યું છે.

download 78 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'પોપટલાલ' નહિ જોવા મળે !

દિલીપ જોશી અને શ્યામ પાઠકનું એક કોમિક પર્ફોમન્સ લંડનના ભારતીય દર્શકો માટે યોજાયું હતું. જો કે પર્ફોમન્સ માટે શ્યામ પણ લંડન જવાનો છે તે વાતથી શો મેકરો અજાણ હતા અને આ મુદ્દે વિવાદ થતાં હવે શ્યામ પાઠકને શો છોડવાનું અલ્ટિમેટમ અપાયું છે.

ઘટના બાદ શ્યામે નિર્માતાની માફી પણ માંગી હતી. પરંતુ તેને શોમાં રાખવામાં આવશે કે કેમ તે સ્પષ્ટતા કરવામાં નથી આવી.