Not Set/ દશેરાઃ અસત્ય પર સત્યની જીત

માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારાનો ઉદય થતાં સમયે વિજય નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે અને એટલા માટે આ તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયા દશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે પણ આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. […]

Navratri 2022
Dussehra HD Wallpapers ram and ravan દશેરાઃ અસત્ય પર સત્યની જીત

માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારાનો ઉદય થતાં સમયે વિજય નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે અને એટલા માટે આ તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

download 103 દશેરાઃ અસત્ય પર સત્યની જીત

વિજયા દશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે પણ આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે.

d2 દશેરાઃ અસત્ય પર સત્યની જીત

વિજયા દશમીના પૌરાણિક મહત્વ અનુસાર શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

hanuman and vanar sena build bridge of rocks across CH45 l દશેરાઃ અસત્ય પર સત્યની જીત

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.

images 74 દશેરાઃ અસત્ય પર સત્યની જીત

એવું મનાય છે કે દશેરાની તિથિએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો. સંધ્યા કાળનો સમય વિજય કાળનો ગણાય છે. વિજ્યાદશમીના દિવસે નીલકંઠનાં દર્શન શુભ મનાય છે.

વિજયકાળમાં શમીના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને આ કાળમાં રાજચિન્હ, હાથી, ઘોડા, અસ્ત્ર-શસ્ત્ર વગેરેનું પૂજન કરવામાં આવે છે.

download 104 દશેરાઃ અસત્ય પર સત્યની જીત

અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી. વિજયા દશમી એટલે વણજોયું મૂહુર્ત આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મૂહુર્ત કે ચોઘડીયા જોવા પડતા નથી.