Not Set/ આ રીતે કરો ગણેશજીની  સંધ્યા આરતી

ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની આરતી ગાવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે કરવી […]

Navratri 2022
e79ad2f979095d2b06f17b4bff3dca69 આ રીતે કરો ગણેશજીની  સંધ્યા આરતી

ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની આરતી ગાવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે કરવી જોઈએ સંધ્યા આરતી.

Lord Ganesha worshipped on Wednesday

 સૌ પહેલા બાપ્પાની મૂર્તિને દૂર્વા ધૂપ અને ગંગાજળના છાંટા મારીને શુદ્ધ કરી લો. પછી ધૂપ દીપ અને કપૂર પ્રગટાવીને ભગવાન  ગણેશજીની આરતી ઉતારો.

– એક વાતનુ ધ્યાન રાખો કે આરતી શરૂ કરતા પહેલા 3 વાર શંખ વગાડો. શંખ વગાડતી વખતે મોઢુ ઉપરની તરફ રાખો. શંખને ધીમા સ્વરમાં શરૂ કરતા ધીરે ધીરે અવાજ વધારો.
પ્રોફેસર પ્રેમકુમાર” - એક એવા ...

– ગણેશજીની આરતી કરતી વખતે તાળી, ઘંટી અને સૂરને લયમાં રાખો. આ સાથે જ મંજીરા, તબલા ઘંટી, હારમોનિયમ જેવા યંત્ર પણ વગાદો. બાપ્પાની આરતી ગાતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરો. આરતી ન આવડે તો જોઈને ગાવ.

Will be surprised knowing this Lord Ganesh worshipped in Shiva and ...
ગણેશજીની સંધ્યા આરતી
સુખકર્તા દુઃખહર્તા

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી

નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી

સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી

કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા

ચંદનાચી ઉટી કુમકુમકેશરા

હિરેજડિત મુકુટ શોભતો બરા

રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ

લંબોદર પીતાંબર ફણિવરબંધના

સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના

દાસ રામાચા વાત પાહે સદના
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન