Not Set/ દહેગામમાં હરેકૃષ્ણા ફ્લેટમાં લિફટમાં 1 બાળકનું કરંટ લાગવાથી મોત

દહેગામમાં હરેકૃષ્ણા ફ્લેટમાં લિફટમાં 1 બાળકનું કરંટ લાગવાથી મોત થવાની ઘટના સામે આવી….મળતી માહિતી મુજબ ફ્લેટના 2 બાળકો લિફ્ટમાં ચડયા અને તેમને કરંટ લાગ્યો..જેમાથી 8 વર્ષના 1 બાળકનું મોત નિપજ્યુ હતુ…..જ્યારે બીજા બાળક ઈજાગ્રસ્ત થયો હતો..જેની હાલત ગંભીર હોવાથી બાળકને સારવાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે… આ ઘટના સર્જાતા ફલેટના રહીશોમાં રોષ જોવા મળ્યો…ફ્લેટના […]

Gujarat
vlcsnap error549 દહેગામમાં હરેકૃષ્ણા ફ્લેટમાં લિફટમાં 1 બાળકનું કરંટ લાગવાથી મોત

દહેગામમાં હરેકૃષ્ણા ફ્લેટમાં લિફટમાં 1 બાળકનું કરંટ લાગવાથી મોત થવાની ઘટના સામે આવી….મળતી માહિતી મુજબ ફ્લેટના 2 બાળકો લિફ્ટમાં ચડયા અને તેમને કરંટ લાગ્યો..જેમાથી 8 વર્ષના 1 બાળકનું મોત નિપજ્યુ હતુ…..જ્યારે બીજા બાળક ઈજાગ્રસ્ત થયો હતો..જેની હાલત ગંભીર હોવાથી બાળકને સારવાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે… આ ઘટના સર્જાતા ફલેટના રહીશોમાં રોષ જોવા મળ્યો…ફ્લેટના રહીશો દ્વારા ફ્લેટના બિલ્ડરની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા.. મહત્વનુ છે કે, રહીશો દ્વારા લિફ્ટમાં કરંટ આવતો હોવાની ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી.. જોકે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બન્ને બાળકોને કરંટ લાગ્યો….