Gujcet/ Gseb.org  પર ગુજકેટ પરિણામ 2024 સંભવ છે

બોર્ડ તરફથી કોઈ સત્તાવાર સમર્થન નથી

Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 02T200720.651 Gseb.org  પર ગુજકેટ પરિણામ 2024 સંભવ છે

Ahmedabad News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા  આજે  2 મે, 2024ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024 નું પરિણામ જાહેર થવાની અપેક્ષા છે. જોકે બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. એકવાર જાહેરાત થી ગયા પછી જે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી તેઓ gseb.org પર સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.

બેચરલ ઓફ ટેકનોલોજી (બીટેક) અને બેચલર ઓફ ફાર્મસીમાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે ઉમેદવારોની લાયકાત નક્કી કરવા માટે 31 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોવિઝનલ આન્સર કી 3 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં ઓબ્જેક્શન વિન્ડો 6 ઠ્ઠી એપ્રિલ સુધી ખુલ્લી હતી.

GUJCET 2024 ના પરિણામો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી અંતિમ આન્સર કી 9 મી એપ્રિલે પ્રકાશિત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મતદાન કરનાર ડેરી ખેડૂતને એક લિટર દૂધ પર એક રૂપિયો મળશે

આ પણ વાંચો:CID સિરિયલ જોઇને બનાવ્યો ચોરીનો પ્લાન, પાડોશીના ઘરેથી બાળક ઉડાવી ગયો 10 લાખ રૂપિયા

આ પણ વાંચો:PM મોદી : ‘મહેનત મારા નસીબમાં લખેલી છે, જનતાના આશિર્વાદ માંગવા આવ્યો છું’ વધુ મતદાનની કરી અપીલ

આ પણ વાંચો:રોકાણના નામે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ