Not Set/ દાંતીવાડા/ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

બનાસકાંઠાના દાંતીવાડા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં છે. ટ્રક અને રિક્ષા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પીલીસ ધટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મહત્વનું છે કે કોરોના લોકડાઉન બાદ અનલોક કરવામાં […]

Gujarat Others
e687f83db20ee6d25c8d53a61f4390d2 દાંતીવાડા/ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

બનાસકાંઠાના દાંતીવાડા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં છે. ટ્રક અને રિક્ષા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પીલીસ ધટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મહત્વનું છે કે કોરોના લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે અકસ્માતની ઘટના પણ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.