Not Set/ દારૂની મહેફીલ માણતા વડોદરાના 24 નબીરા ઝડપાયા, 8 લક્ઝુરીયસ કાર સાથે કુલ 98.26 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

અમદાવાદઃ વાસદ પાસેના આંકલાવડી સીમમાં ગત મોડી સાંજે દારૂની મહેફિલ માણતા વડોદરાના 24 નબીરાને વાસદ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડગ્યા હતા.રસપ્રદ બાબત તો એ છે કે,યુવકો દારૂની મહેફિલ માણવાની શરૂઆત કરે તે પહેલાં જ પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે મહેફિલમાંથી વિદેશી દારૂની સાત બોટલ, બિયરના 19 ટીન, આઠ લક્ઝુરીયસ કાર મળી કુલ રૂા.98.26 લાખનો મુદામાલ કબ્જે […]

Uncategorized

અમદાવાદઃ વાસદ પાસેના આંકલાવડી સીમમાં ગત મોડી સાંજે દારૂની મહેફિલ માણતા વડોદરાના 24 નબીરાને વાસદ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડગ્યા હતા.રસપ્રદ બાબત તો એ છે કે,યુવકો દારૂની મહેફિલ માણવાની શરૂઆત કરે તે પહેલાં જ પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે મહેફિલમાંથી વિદેશી દારૂની સાત બોટલ, બિયરના 19 ટીન, આઠ લક્ઝુરીયસ કાર મળી કુલ રૂા.98.26 લાખનો મુદામાલ કબ્જે લઈ 24 યુવકો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. વાસદ પાસેના આંકલાવડી સીમમાં વડોદરાના રહેવાસી હેમાંગભાઈ અમીનના ફાર્મ હાઉસમાં યુવકોએ રવિવારે મોડી સાંજે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.