Not Set/ પ્રિયંકા સાથે લગ્ન માટે ન્યુયોર્કથી રવાના થયા નિક જોનસ

મુંબઇ, બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના જશ્નની ઉજવણી કરી રહ્યા છે અને બીજું બહુ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નનું કાઉન્ડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ પાવર કપલના લગ્ન માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. આ એક્સાઈટમેંટ હજુ પણ વધી જશે. કારણ કે નિક જોનસ પોતાની દુલ્હનીયાને લઇ જવા માટે […]

Uncategorized
3m પ્રિયંકા સાથે લગ્ન માટે ન્યુયોર્કથી રવાના થયા નિક જોનસ

મુંબઇ,

બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના જશ્નની ઉજવણી કરી રહ્યા છે અને બીજું બહુ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નનું કાઉન્ડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ પાવર કપલના લગ્ન માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. આ એક્સાઈટમેંટ હજુ પણ વધી જશે. કારણ કે નિક જોનસ પોતાની દુલ્હનીયાને લઇ જવા માટે ન્યૂયોર્કથી ભારત આવા રવાના થઇ ગયા છે.

નિક જોનસે તેના ઈન્સ્ટાગ્રામ પર ન્યુયોર્કથી ઉડાન ભરતા એક વીડીયો શેર કર્યો છે. જેમાં નિક જોનસે કેપ્શનમાં લખ્યું છે કે ‘ફરી મળીશું ન્યુયોર્ક, જોકે હજુ સુધીએ નક્કી નથી કર નિક સીધા જોધપુર જશે કે પહેલા દિલ્હીમાં શુટિંગ કરી રહેલ પ્રિયંકા ચોપરાને મળવા.

Instagram will load in the frontend.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે ઉમ્મેદ ભવનમાં લગ્નનું જશ્ન 5 દિવસ સુધી ચાલશે. 28 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી નિક અને પ્રિયંકા અહીં રહેશે. હાલ તો પ્રિયંકા દિલ્હીમાં તેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. તાજેતરમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા જોધપુર જઈને લગ્નની તૈયારી કરવાનું શરુ કર્યું હતું.