Not Set/ દાહોદ/ મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર થયું ફાયરિંગ

દાહોદના સજોઈ ગામે ફાયરિંગની ઘટના નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા, ફાયરિંગ મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર થયું હોવાની વિગતો સામ આવતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. રાત્રીના સમયે અજાણ્યા ઈસમો દ્વારા મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર ફાયરિંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. અજાણ્યા ઈસમો દ્વારા યુવકની હત્યાનાં ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું […]

Gujarat Others

દાહોદના સજોઈ ગામે ફાયરિંગની ઘટના નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા, ફાયરિંગ મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર થયું હોવાની વિગતો સામ આવતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. રાત્રીના સમયે અજાણ્યા ઈસમો દ્વારા મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ પર ફાયરિંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. અજાણ્યા ઈસમો દ્વારા યુવકની હત્યાનાં ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જો કે, ફાયરિંગમાં યુવકને માથામાં ઈજા પહોંચી છે. યુવક દ્વારા ફાયરિંગની આ ઘટનામાં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews