Breaking News/ દાહોદ: 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો, ખંગેલા નજીક હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામા આવતો હતો દારૂ, રૂ.19 લાખાના દારૂ સહિત રૂ.31. લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ ટ્રક ડ્રાઈવરની કરી ધરપકડ, અન્ય ચાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News