Gujarat/ દાહોદ SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન, સીંગવડના હાંડી ગામેથી ઝડપાયો ગાંજો, કરોડો રૂપિયાનો ગાંજો હાંડી ગામથી ઝડપાયો, પોલીસે 3 ખેતરમાંથી વાવેતર કરે ગાંજો ઝડપ્યો, 2745 કિલોનો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો, પોલીસે એક ખેતર માલિકની કરી ધરપકડ, અન્ય 2 ખેતરના માલિકો ફરાર

Breaking News