National/ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર, કેટલાક વિસ્તારોમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ, દિલ્હીના હોબાળાવાળા વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ, ટીકરી બોર્ડર, સિંધુ બોર્ડર, ગાઝીપુરમાં ઇન્ટરનેટ બંધ, મુકરબા ચોક, નાંગલોઈમાં પણ ઇન્ટરનેટ બંધ, લાલ કિલ્લાના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ, ખેડૂતોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, પોલીસે ખેડૂતો પર કર્યો લાઠીચાર્જ , લાલ કિલ્લા પાસે ખેડૂતોએ કર્યો હુમલો, દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

Breaking News