India/ દિલ્હીમાં ખેડૂત આંદોલનને આજે 6 મહિના પૂર્ણ, ખેડૂતો આજે કાળા દિવસ તરીકે મનાવશે, ખેડૂતોની આજે દેશવ્યાપી આંદોલનની હાકલ, ખેડૂત આંદોલનને 12 વિપક્ષોએ આપ્યું સમર્થન, કૃષિ કાયદા રદ કરવાની માગ મુદ્દે કરશે આંદોલન, કોંગ્રેસ, એનસીપી, સપા સહિતના પક્ષો જોડાશે, ખેડૂતોને પ્રદર્શન માટે મંજૂરી આપવામાં નથી આવી

Breaking News