Not Set/ દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તથા અન્ય એજન્સીઓ દોડતી

દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તથા અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ…અને ધમકી બાદ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું… ગુરુવારે સવારે પોલીસને બોમ્બની ધમકી આપતો એક કોલ આવ્યો હતો… ત્યારબાદ પોલીસ ટુકડી દિલ્હી હાઈકોર્ટ ખાતે પહોંચી હતી..તથા કોર્ટના પરિસરમાં સ્વાતની ટીમ, ફાયર ફાઈટર્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તાબડતોબ પહોંચી ગઈ હતી..અને તલાશી શરૂ કરી […]

India
vlcsnap error605 દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તથા અન્ય એજન્સીઓ દોડતી

દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તથા અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ…અને ધમકી બાદ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું… ગુરુવારે સવારે પોલીસને બોમ્બની ધમકી આપતો એક કોલ આવ્યો હતો… ત્યારબાદ પોલીસ ટુકડી દિલ્હી હાઈકોર્ટ ખાતે પહોંચી હતી..તથા કોર્ટના પરિસરમાં સ્વાતની ટીમ, ફાયર ફાઈટર્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તાબડતોબ પહોંચી ગઈ હતી..અને તલાશી શરૂ કરી હતી..