Not Set/ ભારતીય વાયુસેનામાં સામેલ થયા પાંચ રાફેલ ફાઇટર જેટ

  ભારતીય વાયુસેના (આઈએએફ) માટે તૈયાર ફ્રેન્ચ ફાઇટર જેટ રાફેલ આજે અંબાલામાં ઉતરશે. પાંચ રાફેલની પહેલી બેંચ આજે ભારત પહોંચશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાફેલ બપોરે ભારતની આવશે. 2015 માં ફ્રાન્સ સાથે ભારતે 36 રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. સોમવારે રાફેલ ફ્રાન્સનાં મરિનેકથી ભારત જવા રવાના થયુ હતુ. રાફેલની ભારત જવા માટેનો એક સ્ટોપ સંયુક્ત […]

India
3e192cbc2d15524e057f95f1668a86de 1 ભારતીય વાયુસેનામાં સામેલ થયા પાંચ રાફેલ ફાઇટર જેટ
 

ભારતીય વાયુસેના (આઈએએફ) માટે તૈયાર ફ્રેન્ચ ફાઇટર જેટ રાફેલ આજે અંબાલામાં ઉતરશે. પાંચ રાફેલની પહેલી બેંચ આજે ભારત પહોંચશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાફેલ બપોરે ભારતની આવશે. 2015 માં ફ્રાન્સ સાથે ભારતે 36 રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. સોમવારે રાફેલ ફ્રાન્સનાં મરિનેકથી ભારત જવા રવાના થયુ હતુ. રાફેલની ભારત જવા માટેનો એક સ્ટોપ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નો અલ દાફ્રા એરબેઝ હતો. અબુધાબીની નજીકનું આ એરબેસ અમેરિકી દળોનો એક મહત્વપૂર્ણ આધાર છે અને અહીંથી ફ્રેન્ચ સૈન્ય પણ ઓપરેટ કરતી હોય છે.

રાફેલ મુંબઇ હવાઈ મથક પર પહોંચી ગયા છે જે થોડી ક્ષણોમાં અંબાલામાં ઉતરશે. આ સાથે પાંચેય રાફેલ વિમાન ભારતીય વાયુસેનામાં પ્રવેશ કર્યો છે. એરફોર્સ કંટ્રોલરૂમે તેનુ સ્વાગત કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.