Breaking News/ દેવગઢ બારિયામાં 77 માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી, સ્વતંત્રતા પર્વને લઈ નગર વહેલી સવારથી રાષ્ટ્રમય બન્યું, તમામ સરકારી સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, વિક્ટરી સર્કલથી સમડી સર્કલ સુધી ભવ્ય તિરંગા રેલી યોજાઇ, 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી, કાર્યક્રમમાં અધિકારીઓ, નગરજનો સહીત શાળાના બાળકો હાજર  

Breaking News
Breaking News