Not Set/ દેશના મુસ્લિમો સુરક્ષિત ન હોવાની લાગણી તથા બેચેની અનુભવે છે : હામિદ અંસારી

દિલ્હી : દેશમાં મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના છે. આ નિવેદન આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ. ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાની ટર્મ પૂરી થવાના એક દિવસ પહેલા હામિદ અંસારીએ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે દેશના મુસ્લિમો સુરક્ષિત ન હોવાની લાગણી તથા બેચેની અનુભવે છે, દેશના વિવિધ રાજ્યો અને ખાસ કરીને ઉત્તર ભારતમાંથી આવું વધારે સાંભળવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું […]

India
hamidansari દેશના મુસ્લિમો સુરક્ષિત ન હોવાની લાગણી તથા બેચેની અનુભવે છે : હામિદ અંસારી

દિલ્હી : દેશમાં મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના છેઆ નિવેદન આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાની ટર્મ પૂરી થવાના એક દિવસ પહેલા હામિદ અંસારીએ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતુંજેમાં તેમણે કહ્યું કે દેશના મુસ્લિમો સુરક્ષિત ન હોવાની લાગણી તથા બેચેની અનુભવે છેદેશના વિવિધ રાજ્યો અને ખાસ કરીને ઉત્તર ભારતમાંથી આવું વધારે સાંભળવામાં આવી રહ્યું છેવધુમાં તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે શું વાતચીત થતી હોય છે તે જાહેર ન કરી શકાયપરંતુ તેમણે વડાપ્રધાનને આ વાત અંગે જાણ કરી દીધી છે અને આ ઉપરાંત અનેક મુદ્દા તેમણે કેન્દ્રીય મંત્રીઓ સામે પણ ઉઠાવ્યા છે