India/ દેશભરમાં આજે ખેડૂત સંગઠનોનું વિરોધ-પ્રદર્શન, નવા કૃષિ કાયદા રદ્દ કરવા મુદ્દે ખેડૂતોની રેલી, આજે ખેડૂત આંદોલનને 6 મહિના થયા પૂર્ણ, કૃષિ બચાઓ, લોકતંત્ર બચાઓ દિવસ મનાવશે, દિલ્હી, ચંદીગઢ, પંજાબ સહિત દેશભરમાં પ્રદર્શન, દેશભરના રાજ્યમાં રાજ્યપાલને ખેડૂતો આપશે આવેદન

Breaking News