Gujarat/ દ્વારકાના ખંભાળિયામાં બોગસ સર્ટિફિકેટ કૌભાંડ, ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું, કજૂરડા ગામના રહેવાસીએ નોંધાવી પોલીસ ફરિયાદ, આરોપી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નીકળ્યો, પરીક્ષા કે ફોર્મ ભર્યા વિના 27 હજાર રૂપિયા લીધા હતા, વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ મથકમાં ફરિયાદ

Breaking News