Gujarat/ દ્વારકાના ખંભાળિયામાં વેપારીઓએ બંધ પાળ્યો , ખંભાળિયાના પૂર્વ MLAના નિધનને પગલે બંધ, શહેરમાં લોકોએ ધંધા-રોજગાર બંધ રાખી શોક પાળ્યો , ગઈકાલે મેઘજીભાઈ કણઝારિયાનું થયું હતું નિધન

Breaking News