Not Set/ ધંધુકામાં ગાડી પલટી મારતા 2 લોકોના મોત

ધંધુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.. . ધોળકા નજીક ગુંદી ફાટક નજીક ગાડીએ પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો..જો કે આ અકસ્માતમાં 2 લોકોના મોત અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા..જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે….ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હતા..

Gujarat
vlcsnap error685 ધંધુકામાં ગાડી પલટી મારતા 2 લોકોના મોત