Gujarat/ ધંધુકામાં યુવકનું ફાયરિંગ વિથ હત્યા મામલો, પાકિસ્તાનના 3 થી 4 સંગઠનના નામ આવ્યા સામે, ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હતા, તહેરીક-એ-નમુને રિસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર, સંગઠન પહેલા તહેરીક-એ-ફરૌખ ઇસ્લામથી ઓળખાતું હતું, પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે લબ્બેક સાથે છે સંબંધ, પાકિસ્તાન કનેક્શન બહાર આવતા સરકારે લીધો નિર્ણય, ધંધુકા હત્યાકાંડની તપાસ ATS ને સોંપવામાં આવી, ATS ની તપાસ માં મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના, મૌલવી યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરવાનો ખુલાસો, જમાલપુરના મૌલવીને સાંજે ધંધુકા કોર્ટમાં કરાશે રજૂ, પોલીસ 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

Uncategorized