Breaking News/ ધનસુરા: નદીમાં બ્લાસ્ટ કરી માછીમારી કરતા 4 ઝડપાયા, મેશ્વો નદીમાં જીલેટીન ડિટોનેટરથી કરતા હતા બ્લાસ્ટ, બ્લાસ્ટ કરી ચારેય ઈસમો પકડતા હતા માછલીઓ, મહાદેવપુર ગામની સીમમાં પોલીસની કાર્યવાહી, 7 જીલેટીન ડિટોનેટર, 3 ડિટોનેટર કેપ સહીતનો મુદ્દામાલ જપ્ત, કુલ 5 ઇસમો સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુન્હો દાખલ, પોલીસે 4 ઇસમોને દબોચ્યા, મુદ્દામાલ આપનાર ઇસમ ફરાર  

Breaking News
Breaking News