Gujarat/ ધોરાજીઃ સીમ વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાનો મામલો, PGVCL ધોરાજીના ના.કાર્યપાલક ઇજનેરને નોટિસ, ધોરાજીના વકીલ દિનેશ કુમાર વોરાએ પાઠવી નોટિસ, 4 દિવસમાં વીજ પુરવઠો કાર્યરત કરે તેવી નોટિસ દ્વારા જાણ, ખેડૂતોના નુક્શાનનું વળતર માટે કરાશે કાર્યવાહીઃ વકીલ

Breaking News