Gujarat/ પોરબંદર: કોસ્ટ ગાર્ડે 8 ઈરાની ક્રુ મેમ્બર સાથે બોટ ઝડપી, NCB અમદાવાદની ટીમ દ્વારા બોટમાં સર્ચ શરુ, અન્ય સુરક્ષા એજન્સીઓને બોટથી દૂર રાખી સર્ચ યથાવત, ડ્રગ્સ હોવાની શંકાના આધારે ઈરાની નાગરિકોની પૂછપરછ

Breaking News