બનાસકાંઠા/ નવરાત્રીના પર્વની પશુપાલકોને બનાસડેરીની ભેટ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત નડા બેટ ખાતેથી બનાસ ડેરીના ચેરમેને કરી જાહેરાત 1 ઓક્ટો. થી પ્રતિ કિલો ફેટએ 30 રૂપિયાનો વધારો અપાશે નવો ભાવ 765 રૂપિયા કિલોફેટે મળશે જૂનો ભાવ 735 રૂપિયા કિલોફેટ હતો

Breaking News