Gujarat/ નવસારીઃ ખેરગામમાં MLA પર હુમલાનો મામલો PSI એસ.એસ.માલની કરાઈ બદલી જિલ્લા પોલીસ વડાએ કરી બદલી કાયદો,વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ PSIની બદલી શિક્ષાત્મક બદલીથી મહિલા PSIને લિવ રિઝર્વમાં મુક્યા ટાઉન PSI જે.વી.ચાવડાની ખેરગામમાં બદલી પોલીસ ડિપાર્ટમેન્ટ પર આરોપીને પકડવાનું દબાણ

Breaking News