Jamnagar/ જામનગરમાં બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું, નવાબંદર, સિક્કા સહિતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ, 24 કલાકમાં જામનગર શહેરમાં 8 મીમી વરસાદ નોંધાયો, 8 મીમી વરસાદમાં પીજીવીસીએલ તંત્રની ખુલી ગઈ પોલ, શહેરના અનેક વિસ્તારોમાં કલાકો વીજળી રહી ગુલ, 14 જેટલા વૃક્ષો અને થાંભલા પડી જવાની ફરિયાદ

Breaking News