Not Set/ નવસારીમાં કોરોનાએ લીધો વધુ એકનો ભોગ, મૃત્યુઆંક પહોંચ્યો….

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 102 કેસ આજદિન સુધીમાં નોંધાયા છે. આવામાં કોરોના વાયરસના કારણે એક આધેડનું મોત નીપજ્યું છે. નવસારીના કુંભારવાડના 55 વર્ષિય આધેડનુ કોરોનાથી મોત થયું છે. આ દર્દીને બીપીન મિસ્ત્રી ડાયાબિટીસના પણ દર્દી હતા. આ સાથે નવસારીમાં મૃત્યુનો આંક 5 પર પહોંચી ગયો […]

Gujarat Others
09a883921a36a770ba14d453bc444760 નવસારીમાં કોરોનાએ લીધો વધુ એકનો ભોગ, મૃત્યુઆંક પહોંચ્યો....

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 102 કેસ આજદિન સુધીમાં નોંધાયા છે. આવામાં કોરોના વાયરસના કારણે એક આધેડનું મોત નીપજ્યું છે. નવસારીના કુંભારવાડના 55 વર્ષિય આધેડનુ કોરોનાથી મોત થયું છે. આ દર્દીને બીપીન મિસ્ત્રી ડાયાબિટીસના પણ દર્દી હતા. આ સાથે નવસારીમાં મૃત્યુનો આંક 5 પર પહોંચી ગયો છે. જેના પગલે  આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.