Not Set/ નવસારીમાં કોરોનાનો હાહાકાર, નોંધાયા એકસાથે આટલા પોઝિટીવ કેસ

ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં નવસારીમાં  કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નવસારીમાં એરૂ, શાંતાદેવી રોડ અને બીલીમોરા કોરોના કેસ નોંધાયા છે.  4 પુરુષ અને 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે નવસારીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  149 […]

Gujarat Others
836e9eb5db14ff144b1ec326dea1a585 નવસારીમાં કોરોનાનો હાહાકાર, નોંધાયા એકસાથે આટલા પોઝિટીવ કેસ

ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં નવસારીમાં  કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નવસારીમાં એરૂ, શાંતાદેવી રોડ અને બીલીમોરા કોરોના કેસ નોંધાયા છે.  4 પુરુષ અને 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આપને જણાવી દઈએ કે નવસારીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  149 પોઝિટિવ કેસ નોંધાયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.