Gujarat/ નવસારીમાં યોજાઈ અનોખી કાર સ્પર્ધા મહિન્દ્રા કંપની દ્વારા યોજવામાં આવી સ્પર્ધા અનોખી થાર ઓફ રોડ સ્પર્ધા યોજાઈ નવસારીના આલીપોર ગામમાં યોજાઈ સ્પર્ધા 30થી વધુ સ્પર્ધકોએ લીધો સ્પર્ધામાં ભાગ સ્પર્ધા માટે જુદા જુદા ટ્રેક તૈયાર કરાયા

Breaking News