Ahmedabad/ નવા વર્ષની શરુવાતમાં લોકોને મળશે નવી ભેટ, સિવિલ અસારવામાં થશે આજે લોકાર્પણ , ડે. સીએમ નીતિન પટેલ કરશે લોકાર્પણ , 21 મોડ્યુલર ઓપરેશન થિયેટર નુ લોકાર્પણ , સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાય નું લોકાર્પણ કોમ્યુટરાઇઝ રેડીયોગ્રાફી સિસ્ટમ નું લોકર્પણ , સિવિલ દર્દીઓના લોકાર્થે લાવવામાં આવ્યા છે સાધનો , અદ્યતન સુવિધાઓ થી દર્દીઓને ઝડપી સારવાર મળશે.

Breaking News