Not Set/ નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ટળ્યો મોટો અકસ્માત

નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર વહેલી સવારે મોટો ટ્રેન અકસ્માત ટળ્યો છે. જમ્મુ રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી.ટ્રેનના ગાર્ડ કમ્પાર્ટમેન્ટ પટરી પરથી ઉતરી છે.જો કે આ અકસ્માતમાં કોઇ દુર્ઘટના સર્જાઇ નથી.આ બનાવ સવારે 6.20 વાગ્યે થયો હતો. જો કે ટ્રેન આ સમયે નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પહોંચી તે દરમિયાન ટ્રેન ગાર્ડ કમ્પાર્ટમેન્ટ પાટા […]

India
rajdhani express train derailed near minto bridge 118484a2 98f8 11e7 baba 4acd69b87684 નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ટળ્યો મોટો અકસ્માત

નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર વહેલી સવારે મોટો ટ્રેન અકસ્માત ટળ્યો છે. જમ્મુ રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી.ટ્રેનના ગાર્ડ કમ્પાર્ટમેન્ટ પટરી પરથી ઉતરી છે.જો કે આ અકસ્માતમાં કોઇ દુર્ઘટના સર્જાઇ નથી.આ બનાવ સવારે 6.20 વાગ્યે થયો હતો. જો કે ટ્રેન આ સમયે નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પહોંચી તે દરમિયાન ટ્રેન ગાર્ડ કમ્પાર્ટમેન્ટ પાટા પરથી ઉતરી હતી. મહત્વનું છે કે રેલ અકસ્માતમાં વારંવાર અકસ્માત થવાથી કે ટ્રેન પાટ પરથી ઉતરી જતાં રેલ સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે.