Breaking News/ નસવાડી કેસરપૂરા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા નસવાડી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પાટીલનું કર્યું સ્વાગત પાટિલના સ્વાગતમાં ફટાકડા ફોડી અતાશબાજી કરી આતશબાજીમાં ફટાકડાના અંગારા ઉડતા લાગી આગ રોડની બાજુના ઝાડી-ઝાંખરામાં લાગી આગ રોડ પર લગાવવામાં આવેલ બેનર અને ઝંડામાં લાગી આગ કાર્યકરો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો શરુ કરાયા

Breaking News