Not Set/ નિર્દેશક ઈમિત્યાઝઅલીનું કહેવું છે કે,રેહમાન પર ફિલ્મ માટે આ યોગ્ય સમય નથી

બૉલીવુડ નિર્દેશક ઈમ્તિયાઝ અલીનું કહેવું છે કે ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન પર ફિલ્મ બનાવવાનું હજુ યોગ્ય સમય નથી.રહેમાન સાથે રોકસ્ટાર,હાઇવે અને તમાશા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈમ્તિયાઝનું કહેવું છે કે તે માને છે કે રહેમાનની ઝીંદગી પર બાયોપિક બનાવવાનો આ ખરો સમય નથી.

Entertainment
download 20 નિર્દેશક ઈમિત્યાઝઅલીનું કહેવું છે કે,રેહમાન પર ફિલ્મ માટે આ યોગ્ય સમય નથી