Not Set/ ન્યુઝીલેન્ડની સંસદમાં ભારતીય મૂળના, પરમજીત પરમાર બીજી વખત ચૂંટાયા

ભારતીય મૂળના ડૉ. પરમજીતસિંહ પરમાર સિવાય કુલવંત સિંહ પણ ન્યૂઝીલેન્ડની સંસદીય ચૂંટણીમાં જીત્યા છે. બંને ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીના સદસ્ય છે. પરમજીત બીજી વખત અને કુલવંત સિંહ ચોથી વખત ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા છે. ઓકલેન્ડના વતની પરમજીત કૌર 1995માં ભારતથી ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. પરમજીતે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજિકલ સાઈન્સમાં પીએચડી કર્યું છે. તો દિલ્હીના વતની એવા કુલવંતસિંહ પહેલી […]

India
Parmjeet Parmar ન્યુઝીલેન્ડની સંસદમાં ભારતીય મૂળના, પરમજીત પરમાર બીજી વખત ચૂંટાયા

ભારતીય મૂળના ડૉ. પરમજીતસિંહ પરમાર સિવાય કુલવંત સિંહ પણ ન્યૂઝીલેન્ડની સંસદીય ચૂંટણીમાં જીત્યા છે. બંને ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીના સદસ્ય છે. પરમજીત બીજી વખત અને કુલવંત સિંહ ચોથી વખત ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા છે.

4743 ન્યુઝીલેન્ડની સંસદમાં ભારતીય મૂળના, પરમજીત પરમાર બીજી વખત ચૂંટાયા

ઓકલેન્ડના વતની પરમજીત કૌર 1995માં ભારતથી ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. પરમજીતે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજિકલ સાઈન્સમાં પીએચડી કર્યું છે. તો દિલ્હીના વતની એવા કુલવંતસિંહ પહેલી વાર 2008માં ચૂંટાઈને ન્યૂઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા કુલવંતસિંહ 2001માં પોતાના પરિવાર સાથે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા છે.