Not Set/ પંચમહાલ/ ગોધરામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ, આંકડો પહોંચ્યો…

પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોરોનાના પોઝીટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગોધરામાં કોરોનાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપનાર તબીબો પણ કોરોનાના સંક્રમિત થઇ રહ્યા છે. આજે ગોધરા શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક 35 વર્ષીય તબીબ અને 59 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ બન્ને દર્દીઓ સલામત સોસાયટી વિસ્તારમાં રહે […]

Gujarat Others
a0aa2296d7dfae74e884c7e1e33fccb1 પંચમહાલ/ ગોધરામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ, આંકડો પહોંચ્યો...

પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોરોનાના પોઝીટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગોધરામાં કોરોનાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપનાર તબીબો પણ કોરોનાના સંક્રમિત થઇ રહ્યા છે. આજે ગોધરા શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક 35 વર્ષીય તબીબ અને 59 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આ બન્ને દર્દીઓ સલામત સોસાયટી વિસ્તારમાં રહે છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખીનીય છે કે ગોધરામાં શુક્રવારે 2 કોરોનાના દર્દીઓનો રીપોટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.