Not Set/ પંજાબ અને ગોવા ચૂંટણીઃ બપોર બાદ ગોવામાં 67 ટકા તો પંજાબમાં 55 ટકા મતદાન

નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગોવામાં 67 ટકા મતદાન અને પંજાબમાં 55 ટકા મતદાન થયું છે. ગોવામાં મતદાન મંથકોએ બપોર બાદ પણ ભીડ યથાવત હતી. જ્યારે પંજાબમાં બપોર બાદ ધીમે ધીમે ભીડ ઓછી થઇ ગઇ હતી.  

India
3e3581e8 eac7 11e6 a2d8 09470c086dd7 પંજાબ અને ગોવા ચૂંટણીઃ બપોર બાદ ગોવામાં 67 ટકા તો પંજાબમાં 55 ટકા મતદાન

નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગોવામાં 67 ટકા મતદાન અને પંજાબમાં 55 ટકા મતદાન થયું છે.

ગોવામાં મતદાન મંથકોએ બપોર બાદ પણ ભીડ યથાવત હતી. જ્યારે પંજાબમાં બપોર બાદ ધીમે ધીમે ભીડ ઓછી થઇ ગઇ હતી.