પઠાણ/ પઠાણ ફિલ્મનો વિવાદ યથાવત, દીપિકાની ભગવા બિકીની પર છેડાયો વિવાદ, શૈક્ષિક મહાસંઘે ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ, ‘પઠાણ ફિલ્મની વિદ્યાર્થીઓના મન પર ખરાબ અસર’, બેશર્મ રંગ સોન્ગ ને લઈને વિવાદ, ભીખાભાઇ પટેલે આપ્યું મોટું નિવેદન, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ છે ભીખા પટેલ

Breaking News