Not Set/ પદ્માવતી બબાલ પર શું નારાજ છે દીપિકા? PM મોદીના ઈવેન્ટમાં જવાની ના કહી

પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે પદ્માવતી પર ચાલી રહેલા વિરોધની વચ્ચે દીપિકા પાદુકોણે પોતાને યોજાનાર ગ્બોલબ ઈન્ટ્રાપ્રિનિયોર સમિટથી પોતાને અલગ કરી દિધી છે. 28 નવેમ્બરથી શરૂ થનારા આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઈવાંકા પણ હાજર રહેવાની છે. આ મુદ્દે તેલંગણા સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે […]

Top Stories
deepika padukone padmavati leela titular bhansali sanjay de2004f0 c454 11e7 a37e 1053cac6ca52 પદ્માવતી બબાલ પર શું નારાજ છે દીપિકા? PM મોદીના ઈવેન્ટમાં જવાની ના કહી

પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે પદ્માવતી પર ચાલી રહેલા વિરોધની વચ્ચે દીપિકા પાદુકોણે પોતાને યોજાનાર ગ્બોલબ ઈન્ટ્રાપ્રિનિયોર સમિટથી પોતાને અલગ કરી દિધી છે. 28 નવેમ્બરથી શરૂ થનારા આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઈવાંકા પણ હાજર રહેવાની છે.

આ મુદ્દે તેલંગણા સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે દીપિકાએ ઈવેન્ટમાં આવવા માટે નનૈયો ભણ્યો છે. મહત્વનું છે કે દીપિકા 29 નવેમ્બરે અહીં એક સેશનમાં સ્પીચ આપવાની હતી.