#gujarat/ લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેત શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, ગુજરાતીઓમાં ભયનો માહોલ

લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
Untitled લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેત શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, ગુજરાતીઓમાં ભયનો માહોલ
  • લંડનમાં ગુજરાતી યુવક પર થયો જીવલેણ હુમલો
  • અશ્વેત શખ્સોએ કર્યો યુવક પર હુમલો
  • તીક્ષણ હથિયારથી યુવાન પર હુમલો કરાયો
  • લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ

વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો જ નથી એવામાં આજકાલ યુવાનોમાં વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેમાં મુખ્ય પરિબળ એનઆરઆઈ યુવક કે યુવતી સાથે લગ્ન કરવા. આ રીતે વિદેશમાં સેટલ થવા માટે પણ યુવાનો તૈયાર થઈ જાય છે. પણ ઘણીવાર આ ક્રેઝ ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. આવો જ એક બનાવ તાજેતરમાં લંડનમાં એક ગુજરાતી યુવક સાથે બન્યો છે.  ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવતા લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સારવાર દરમિયાન યુવકે વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ ત્યાં રહેતા ગુજરાતીઓને સાવધાન રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો અભ્યાસ અને રોજગાર માટે વિઝા લઈને બ્રિટન ગયા છે.

લંડનમાં અપટોન પાર્ક પાસે કેટલાક અશ્વેત ઇસમોએ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તાને કોર્ડન કરીને યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: