Not Set/ પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે ફરી પાડ્યુ ગાબડું, જાણો શુું થયો મોટો વિસ્ફોટ…

ગુજરાતનાં રાજકારણમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટ-ચૂંટણી પહેલા જ ગરમાવો આવી લાવી દે તેવી મહત્વ વિગતો સામે આવી રહી છે. જી હા, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કોંગ્રેસનાં ગઢમાં ગાબડાનો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. અમરેલી એટલે કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ અને ધાનાણીનો ગઢમાં ગાબડું પડ્યાનો ઘટસ્ફોટ સૌરાષ્ટ્ર કોંગ્રેસ માટે વિસ્ફોટ સમાન રીતે સામે આવી રહ્યો […]

Gujarat Others
3871b4be3ed05d3ed7b762e2aef7a9bc પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે ફરી પાડ્યુ ગાબડું, જાણો શુું થયો મોટો વિસ્ફોટ...

ગુજરાતનાં રાજકારણમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટ-ચૂંટણી પહેલા જ ગરમાવો આવી લાવી દે તેવી મહત્વ વિગતો સામે આવી રહી છે. જી હા, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કોંગ્રેસનાં ગઢમાં ગાબડાનો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. અમરેલી એટલે કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ અને ધાનાણીનો ગઢમાં ગાબડું પડ્યાનો ઘટસ્ફોટ સૌરાષ્ટ્ર કોંગ્રેસ માટે વિસ્ફોટ સમાન રીતે સામે આવી રહ્યો છે. 

અમરેલી જીલ્લાની ધારી બેઠકની સંભવિત પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ખાંભાના 100 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ખાંભા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રસિક ભંડેરી પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. તાલુકાનાં મહત્વ પૂર્ણ કોંગ્રેસી નેતા અને કાર્યકરોએ ચલાલા ખાતે યોજાયેલી મિટિંગમાં કેસેરિયો ધારણ કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews