Not Set/ બોટાદ/ રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત – એક ગંભીર

બોટાદનાં બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત છે, તો એક વ્યક્તિ ગંભીર બની છે. ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની આ ઘટના રીક્ષા અને કાર સામસામે અથડાતા ઘટવા પામી હતી. ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્રારા ઘાયલને હોસ્પિટલમાં ખસેડાવાની વ્યવસ્થા કરવામાં આવવાની સાથે […]

Gujarat Others
02e58d4b697af2228c74e47c698b107b બોટાદ/ રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત - એક ગંભીર

બોટાદનાં બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત છે, તો એક વ્યક્તિ ગંભીર બની છે. ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની આ ઘટના રીક્ષા અને કાર સામસામે અથડાતા ઘટવા પામી હતી. ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્રારા ઘાયલને હોસ્પિટલમાં ખસેડાવાની વ્યવસ્થા કરવામાં આવવાની સાથે સાથે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ દ્વાર ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews