Rajkot/ પશુપાલકો માટે સારા સમાચાર રાજકોટ જિ.સહકારી દૂધ ઉત્પાદક સંઘનો નિર્ણય દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે કર્યો વધારો પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરાયો પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવશે કમોસમી વરસાદના કારણે દૂધ ઉત્પાદકો આર્થિક સંકટમાં

Breaking News