Not Set/ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આ વર્ષે મોહર્રમના જુલુસ દરમિયાન મા દુર્ગાની મૂર્તિના વિસર્જન પર રોક લગાવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આ વર્ષે મોહર્રમના જુલુસ દરમિયાન મા દુર્ગાની મૂર્તિના વિસર્જન પર રોક લગાવાની જાહેરાત કરી છે. કોલકાતા હાઇકોર્ટ દ્વારા ગત વર્ષે દાખલ કરવામાં આવેલી તમામ જનહિત અરજીઓ છતાં આ વર્ષે પણ મમતા સરકારે આ પગલું ભર્યું છે. કોલકાતામાં બુધવાર સાંજે દુર્ગા પૂજાના આયોજક સાથે મળેલી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું […]

India Navratri 2022
vlcsnap error335 પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આ વર્ષે મોહર્રમના જુલુસ દરમિયાન મા દુર્ગાની મૂર્તિના વિસર્જન પર રોક લગાવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આ વર્ષે મોહર્રમના જુલુસ દરમિયાન મા દુર્ગાની મૂર્તિના વિસર્જન પર રોક લગાવાની જાહેરાત કરી છે. કોલકાતા હાઇકોર્ટ દ્વારા ગત વર્ષે દાખલ કરવામાં આવેલી તમામ જનહિત અરજીઓ છતાં આ વર્ષે પણ મમતા સરકારે આ પગલું ભર્યું છે. કોલકાતામાં બુધવાર સાંજે દુર્ગા પૂજાના આયોજક સાથે મળેલી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે વિજયા દશમીના દિવસે સાંજે 6 વાગ્યા સુધી જ મુર્તિ વિસર્જન કરી શકાશે. મમતા બેનર્જીએ આ અંગે જણાવતાં કહ્યું કે ત્યારબાદ મોહર્રમનું જુલુસ નિકળશે. જો આ બંને એકસાથે રસ્તા પર નીકળે તો કોઇ અઘટિત ઘટના બની શકે છે…મમતા બેનર્જીએ દુર્ગા પુજાના આયોજકો પાસે આ અંગેનો સહયોગ માગ્યો હતો. કેટલાક લોકો આ તકનો ફાયદો ઉઠાવી હિન્દુ-મુસ્લિમ વચ્ચે ગજગ્રાહ ઉભો કરી શકે છે. મમતા બેનર્જીએ ત્યારબાદ ટ્વિટ કરી જણાવ્યું હતું કે મુહર્મના દિવસે 24 કલાકના સમય બાદ વિસર્જન 2, 3 અને 4 ઓક્ટોબરના રોજ કરી શકાશે.