Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેપાલી સમકક્ષ શેપ બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેપાલી સમકક્ષ શેપ બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી… મહત્વનુ છે કે શેપ બહાદુર દેઉબા પોતાના વડાપ્રધાનના પદનુ ગ્રહણ કરવા પહેલા 4 દિવસોની યાત્રા માટે ભારતમાં આવ્યા છે.. જ્યારે હવે ગુરુવારે બન્ને નેતાઓ વિવિધ વિષયો અને સંબધો પર ચર્ચા કરશે… આ ઉપરાંત બન્ને નેતાઓ વ્યવસાય સહિત ભારત અને નેપાલના સંબંધોને વધુ […]

World
vlcsnap error046 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેપાલી સમકક્ષ શેપ બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેપાલી સમકક્ષ શેપ બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી… મહત્વનુ છે કે શેપ બહાદુર દેઉબા પોતાના વડાપ્રધાનના પદનુ ગ્રહણ કરવા પહેલા 4 દિવસોની યાત્રા માટે ભારતમાં આવ્યા છે.. જ્યારે હવે ગુરુવારે બન્ને નેતાઓ વિવિધ વિષયો અને સંબધો પર ચર્ચા કરશે… આ ઉપરાંત બન્ને નેતાઓ વ્યવસાય સહિત ભારત અને નેપાલના સંબંધોને વધુ સારા બનાવવા માટે વિચાર કરી શકે છે… ઉલ્લેખનીય છે કે આ જાણકારી પીએમ મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી આપી હતી.. મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, કરીબી અને મિત્ર પડોસી નેપાલના વડાપ્રધાન શેપ બહાદુર દેઉબાનુ સ્વાગત કરવા માટે ખુશી થાય છે…